ડભોઇ: ડભોઇ માં સ્વચ્છતા હી સેવા પખવાડિયા ની ઉજવણી
આજરોજ પખવાડિયા સમાપન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે સફાઈ અભિયાનમાં સહભાગી થયેલી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ તથા શ્રેષ્ઠ કામગીરી કરનારા સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર અને 10 હજાર રૂપિયાના ચેક સાથે સન્માનિત કરવામાં આવ્યા.