કાલાવાડ: શહેરમાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં હંગામો કરતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો
જામનગરમાં અવારનવાર દારૂબંધીના લીરે લીરા ઉડતા દ્રશ્યો સામે આવતા હોય છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે વધુ એક વખત આવો જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, કાલાવડમાં જાહેર માર્ગ પર નશો કરેલી હાલતમાં એક યુવકનો વિડીયો વાયરલ થયો છે, નશો કર્યા બાદ જાહેરમાં હંગામા કરતા યુવકનો વિડીયો કોઈ વ્યક્તિ દ્વારા પોતાના કેમેરામાં કેદ કરી વાયરલ કરવામાં આવ્યો છે.