પાલીતાણા: આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી વર્કરોને માર્ગદર્શન અપાયો જિલ્લાના અધિકારી ઉપસ્થિત રહ્યા
આઇસીડીએસ જિલ્લા અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા ના આંગણવાડી વર્કરો બહેનોને વિવિધ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં પાલીતાણા icds વિભાગના અધિકારી સીડીપીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વર્કરરો જોડાયા હતા