વર્ષ 2025 માં ઉત્તરપ્રદેશ ચિત્રકૂટ જિલ્લાના કરવી કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી ગગન કુમાર તિવારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.માહિતીના આધારે આરોપીની ધરપકડ કરી મહિલાનો કબજો ઉત્તર પ્રદેશ ના ચિત્રકૂટ જિલ્લાના કરવી પોતાની પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જ્યાં આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.