જામનગર શહેર: રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી એક યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો, હોસ્પિટલમાં પીએમ કરાયુ
Jamnagar City, Jamnagar | Aug 27, 2025
જામનગરમાં રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટી શેરી નંબર એક માં રહેતી ભૂમિબેન અરવિંદભાઈ મકવાણા નામની ૨૧ વર્ષની યુવતીએ...