વલ્લભીપુર: વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાન અંગે આવેદન પત્ર પાઠવ્યું
આજે તારીખ 3 નવેમ્બરના રોજ મળતી માહિતી મુજબ વલ્લભીપુર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ વ્યાપક નુકસાન અંગે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે હેતુથી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, અને ધારણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.