ખંભાળિયા: જુના કપડા બજાર એસોસિએશન દ્વારા જુના કપડા ના વેચાણ કરવા માટે જગ્યા ફાળવવા રજૂઆત.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 2, 2025
ખંભાલીયા જુના કપડા બજાર ઓસોશીએશનના ડપ્રમુખ છીએ તેમજ ખંભાલીયા ગામે જુના કપડાની બજાર વર્ષોથી એસ.ટી મો પાછળ તેલી નદીના...