જાફરાબાદ: જાફરાબાદ સમુદ્રમાં ગુમ થયેલ ૧૧ ખલાસી પૈકી ૩ના મૃતદેહો મળ્યા:દરિયાકાંઠે શોકનો માહોલ,બાકી ખલાસીઓની શોધખોળ યથાવત
Jafrabad, Amreli | Aug 22, 2025
જાફરાબાદ દરિયાકાંઠે લાપતા થયેલા 11 ખલાસીઓની શોધખોળ દરમિયાન ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોને કિનારે લાવવા બોટની...