ગરબાડા: સીમલીયા બુઝર્ગ ગામ ખાતે રાસ્કી ફળિયાના લોકો રસ્તો ન હોવાના કારણે કાદવ ખીચડવાળા સામ્રાજ્યમાંથી પસાર થવા મજબૂર બન્યા,
Garbada, Dahod | Sep 8, 2025
આજે તારીખ 8 સપ્ટેમ્બર ના રોજ સાંજના પાંચ કલાકે ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામ ખાતે રાજકીયાના જે લોકો છે તેઓ...