માંગરોળ: વાંકલ આંબા પારડી માર્ગ ઉપર ચાલી રહેલા ગળનાળા ના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાઈ રહ્યા ની ફરિયાદ ઉઠી
Mangrol, Surat | Oct 30, 2025 માંગરોળના વાંકલ આંબાવાડી માર્ગ ઉપર ચાલી રહેલા ગળનાળા કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે તકલાદી બાંધકામને લઈ આ ફરિયાદ થઈ છે માંગરોળના રટોટી ગામના પ્રકાશભાઈ ગામીત દ્વારા ઉપરોક્ત ફરિયાદ કરવામાં આવી છે