ઘાટલોડિયા: સાબરમતી વિસ્તારમાં મકાનમાં ચોરી ,પોલીસે તપાસ શરુ કરી
આજે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ પોલીસે ચોરી મામલે તપાસ શરુ કરી છે.જેમા સાબરમતી વિસ્તારમાં રહેણાંક મકાનમાં તિજોરીનું લોક ખોલી ડ્રોવરમાંથી 6.5 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.જેમાં ઘરઘાટીએ ચોરીને અંજામ આપ્યો હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.મકાન માલિક બહાર ગયા હતાં તે દરમિયાન તસ્કરોએ હાથફેરો કરી લીધો હતો.