ઉધોગનગર પોલીસે ધરમપુર ગામે જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લીધા
Porabandar City, Porbandar | Sep 16, 2025
ઉધોગનગર પોલીસે પોરબંદર ઘરમપુર ગામની આંગણવાડી પાસે જાહેર રોડ પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા વિજય રામાભાઇ ગામી,સુકાભાઇ ભીમાભાઇ કાગડીયા,ભરત રામભાઇ સોલંકી અને મોહન અરશીભાઇ સોલંકીને રૂપિયા 13130ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.