નવા વર્ષના આગમન નિમિત્તે અંજાર સમસ્ત જૈન સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહ મિલનમાં જૈન સમાજના સાથે ફિરકા જોડાયા હતા. સવારે ૮-૦૦ કલાકે સર્વ સમાજ માટે નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે ટ્રેડિશનલ મંડલી રાખવામાં આવેલ. જેમાં જૈન સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.