Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: અમદાવાદ: વિરમગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ

Viramgam, Ahmedabad | Apr 13, 2026
અમદાવાદ: વિરમગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ ભાજપ યુવા નેતાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું જયેશ જાદવે પક્ષમાંથી આપ્યું રાજીનામું પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને રાજકીય ચર્ચા તેજ પત્રમાં સ્થાનિક હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કર્યા કોળી સમાજની અવગણના અને અન્યાયનો આરોપ રાજીનામા બાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો..