વેરાવળ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ઉંબા ખાતે ગાયો માટેના શેડનું લોકાર્પણ, 900થી વધુ ગાયનુ પાંજરાપોળ કરે છે જતન
Veraval City, Gir Somnath | Sep 12, 2025
વેરાવળ મહાજન પાંજરાપોળ દાયકાઓથી હજારો અબોલ ગૌવંશને સાર સંભાળ સાથે ઉછેરની જવાબદારી સફળતાપૂર્વક સંભાળે છે અને હાલ વેરાવળ...