વેડંચા ગામને ગ્રેવોટર પ્રોજેક્ટ માટે 2024-25 ઈનોવેશન એવોર્ડ અપાયો
Palanpur City, Banas Kantha | Nov 2, 2025
પાલનપુર તાલુકાના વેડંચા ગામને ગ્રેવ વોટર પ્રોજેક્ટ માટે વર્ષ 2024-25 ઈનોવેશન એવોર્ડ અપાયો છે ગામના આ પ્રોજેક્ટને અમલમાં મુકવા માટે પણ તૈયારી દર્શાવવામાં આવી રહી છે આ અંગેની જાણકારી આજે રવિવારે સાંજે સાત કલાક આસપાસ મળી છે.