ગુજરાતના ઇતિહાસનો સૌ પ્રથમ ઐતિહાસિક ચુકાદો અમરેલી સ્ટેશન કોર્ટે આપ્યો ગૌવંશની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદ ની સજા.
Amreli City, Amreli | Nov 13, 2025
ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ ઐતિહાસિક ચુકાદો અમરેલીની સેશન કોર્ટે આપ્યો હતો ને અમરેલીમાં ગૌવંશની કત્લ કરનારા ત્રણ નરાધમ આરોપીને આજીવન કારાવાસની સજા સાથે 18 લાખ જેવો દંડ ફટકારીને સેશન્સ જજ રીઝવાનાબેન બુખારીએ આપ્યો હતો અમરેલી શહેરમાં 6 નવેમ્બર 20223 ના રોજ ફરિયાદી વનરાજભાઈ માંજરીયાને બાતમી મળેલ હતી કે અમરેલીના બહારપરાના મોટા ખાટકીવાડ, કોળીવાડના નાકે રહેતા અક્રમ હાજીભાઈ સોલંકી તેના રહેણાંકી મકાનમાં ગૌ માસ સાથે ઝડપાયેલ.