સિહોર: શિહોર ઘાઘળી રોડ ઉપર અગાઉ વાહન ચાલક દ્વારા મહિલાને અડફેટે લીધેલ હોય ગંભીર ઈ જાઓ થેલી હોય જેની ફરિયાદ નોંધાય
શિહોર ગાંગડી રોડ ઉપર અગાઉ એટલે કે 16 તારીખના રોજ મહિલા રેખાબેન શાકભાજી લેવા જઈ રહેલા હોય ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લીધેલા હોય જેઓને ગંભીર જવો પહોંચેલી હોય શિહોર બાદ તેઓને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને હાથના ભાગમાં તથા ખંભાના ભાગમાં ઓપરેશનનો કરવામાં આવ્યા ત્યાર બાદ રજા આપી દેતા આજે રોજ વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે