ખંભાળિયા: ખંભાળીયામાં વિના વરસાદે રોડ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો.
શહેરના ટ્રાફિક થી ધમધમતા મુખ્ય રોડ રસ્તા પર ગટરના ગંદા પાણી
ખંભાળીયામાં વિના વરસાદે રોડ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો. શહેરના ટ્રાફિક થી ધમધમતા મુખ્ય રોડ રસ્તા પર ગટરના ગંદા પાણી છલકાયા.. જોધપુર નાકા થી નગર નાકા તરફનો માર્ગ ગંદકી થી ખદબદયો.. ગટરના ગંદા પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકો હાલાકી... મુખ્ય રોડ પરના દૂકાનદારો ગંદકી વરચે વેપાર ધંધા કરવા મજબૂર બન્યા.. નવરાત્રી ના તહેવાર દરમિયાન રોડ રસ્તાઓ પર ગંદકી ફેલાતા લોકોમાં રોષ... પાલિકા તંત્ર ની બેદરકારી ના કારણે લોકો ભોગવી રહ્યા છે ભારે હાલાકી..