ઉમરેઠ: ઉમરેઠ સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વૈકુંઠધામ ખાતે પ્રથમ વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
Umreth, Anand | Aug 24, 2025
વિશ્વ બંધૃત્વ દિવસ રાજયોગીની દાદી પ્રકાશમણીનાં ૧૮મા પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે વિશાળ રક્તદાન અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન...