લીલીયા: લાઠી-લીલીયા-સાવરકુંડલા તાલુકામાં ગટર કામના દર ઓછા, પંચાયતોને નુકસાન — સમાન દર ચૂકવવાની માંગણી
Lilia, Amreli | Sep 3, 2025
લાઠી, લીલીયા અને સાવરકુંડલા તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા ગ્રાન્ટમાંથી થતી પીવીસી ગટર લાઈનના કામો માટે અન્ય તાલુકાઓની...