મોડાસા: ડીપ વિસ્તારની અલંકાર સોસાયટી સામેના એક મકાનમાંથી જીવદયા પ્રેમી યુવકે સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યા છોડી મુક્યો.
Modasa, Aravallis | Sep 1, 2025
મોડાસા શહેરના ડીપ વિસ્તારની અલંકાર સોસાયટી સામેના રોડ પર આજરોજ રોડ ક્રોસ કરી સાપ બંધ મકાનમાંથી ઘુસી જતા,સાપ ને જોવા...