Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: ઠાડચ નજીક કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત, પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત

Talaja, Bhavnagar | May 14, 2026
ઠાડચ ગામ નજીક આજે ગુરુવારે બપોરના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તારીખ 14 મે 2026ના રોજ બપોરે અંદાજે 12:30 કલાકે Wagon R કાર અને એક્ટિવા વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાંચથી છ લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં ત્રણ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
તળાજા: ઠાડચ નજીક કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત, પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત - Talaja News