ગારિયાધાર: શહેરમાં દિવાળીના તહેવારની રોનક જોવા મળી બજારોમાં ભારે ભીડ જોવા મળી વેપારીઓમાં ઉત્સાહ
ગારીયાધાર શહેરમાં દિવાળીના પર્વની રોનક જોવા મળી રહી છે જેમાં લોકો ગામડેથી ખરીદી અર્થે ગારીયાધાર શહેરમાં આવી રહ્યા છે અત્યારે વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બજારોમાં ભીડ જોવા મળી રહી છે ત્યારે ઘરે ધાર શહેરમાં ખરીદી અર્થ છે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા