જિલ્લા એલસીબી પોલીસે ધાનેરા હાઈવે પરથી સાઈકલના સ્પેરપાર્ટ નીચેથી સંતાડેલ લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
Deesa City, Banas Kantha | Aug 11, 2025
ડીસા ધાનેરા હાઈવે પર એલસીબી પોલીસે સપાટો બોલાવ્યો.આજરોજ 11.8.2025 ના રોજ 2 વાગ્યા આસપાસ ડીસા ધાનેરા હાઈવે પર જતી એક...