કડી: કડીના ધારાસભ્યે અધિકારીને ખાડા પૂરવા બાબતે કહેતાં અધિકારીએ લેખિત મા આપો તો જ ખાડા પુરાશે એવું કહેતો વિડિઓ વાયરલ થયો
Kadi, Mahesana | Sep 11, 2025
કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગયા હતા તે દરમિયાન ગામ લોકો દ્વારા રાજપુર થી ચાંદરડા રોડ પર...