જામનગર શહેર: શહેરમાં 2 અને 4 તાલુકા મળીને કુલ 6 સ્થળોએ રક્તદાન કેમ્પ
જામનગર શહેરમાં 2 અને 4 તાલુકા મળીને કુલ 6 સ્થળોએ રક્તદાન કેમ્પ, રક્તદાન કેમ્પમાં અંદાજે 2500 થી વધુ રક્ત એકત્ર થશે,ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેતૃત્વમાં આયોજન, રાજ્યમાં 350 થી વધુ સ્થળો ઉપર એક સાથે એક દિવસે રક્તદાન કેમ્પ, જામનગરના 30 થી વધુ કેડરના મંડળો દ્વારા આયોજન, GG હોસ્પિટલ અને 2 ખાનગી બ્લડ બેંકનો સહયોગ.