તારાપુર: બુધેજ ગામના રાવળ ફળિયામાં રહેતા 80 વર્ષીય વૃદ્ધા ગુમ થયા, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી
Tarapur, Anand | Sep 3, 2025
તારાપુર તાલુકાના રાવળ ફળીયામાં રહેતા 80 વર્ષીય પુંજીબેન છોટુભાઈ રાવળ ઘરેથી કોઈને કાંઈપણ કહ્યા વિના ક્યાંક ગુમ થઈ ગયા...