જામનગર શહેરમાં ચેમ્બર કોલોનીના મેઈન રોડ પર રાધે ક્રિષ્નાના મંદિર પાસે છેલ્લા પંદર દિવસથી પાણીની પાઇપ લાઇન નાખી છે, પરંતુ બીજી પાણીની પાઇપ લાઇન ટુટી જતાં રસ્તામાં પાણી ભરાઈ જાય છે અને જે પાણીની પાઇપ લાઇન નાખી છે, તે રોડ તોડી નાખ્યો છે, પંદર દિવસથી JMC ના કોઈ કોન્ટ્રાક્ટ કે અધીકારી જોવાં નથી આવ્યા, કોન્ટ્રાક્ટને વાત કરી તો કહે કે ટેન્ડર ભરાશે પછી રોડ થાશે.