નાંદોદ: તેલીબિયા પાકોના પ્રોસેસિંગ માટેની મશીનરી અને ઓઇલ એક્ટ્રેક્શન યુનિટ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ
Nandod, Narmada | Aug 27, 2025
નર્મદા જિલ્લામાં આ યોજનાના પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ ચેઇન ઘટક હેઠળ લાભ મેળવવા ઇચ્છુક સરકારી અથવા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ અથવા...