દિયોદર: 7 વિધા બાજરીનો પાક ગાયોને અર્પણ કરતા રૈયા ગામના સદગૃહસ્થ અનોખી પહેલ મુદ્દે જીવદયા પ્રેમી પ્રદીપભાઈએ મીડિયામાં માહિતી આપી
દિયોદર તાલુકાના રૈયા ગામના વિક્રમભાઈ નામના સદગૃહસ્થએ લોકોને અનોખી રાહ ચીંધી સનાવ ખાતે સગત ગૌશાળામાં 7 વિઘા જેટલી પાકેલી બાજરી દુન્ડા સાથેનો પાક લગભગ 100 બોરી બાજરી થાય તેટલો પાક ગાયો ને અર્પણ કર્યા હતો જે મુદ્દે જીવદયા પ્રેમી પ્રદીપભાઈ શાહે મીડિયામાં માહિતી આપી હતી