આણંદ શહેર: બાકરોલ ચકચારી ઈકબાલ ઉર્ફે બાલા મલેક નું મર્ડર કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી ડીવાયએસપી એ પ્રતિક્રિયા આપી
Anand City, Anand | Aug 22, 2025
બાકરોલ ગોયા તળાવ ઈકબાલ ઉર્ફે બાલા મલેક નું મર્ડર કરીને નાસી છૂટેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઓળખ કરી પકડી પાડતી આણંદ...