હિંમતનગર: શહેરના નાની વ્હોરવાડના બંધ મકાનમાં દિવસે રૂા. ૪.૧૩ લાખની ચોરી:હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.
Himatnagar, Sabar Kantha | Aug 26, 2025
હિંમતનગર શહેરના નાની વ્હોરવાડની પરાની ફળીમાં રહેતા એક વેપારીના બંધ મકાનમાં સોમવારે ધોળે દિવસે અજાણ્યા શખ્સોએ આવી બંધ...