સાવરકુંડલા: સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન,કુલ ૧૩૫૮ બોટલ બ્લડ એકત્રિત
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કુલ ૧૩૫૮ બોટલ બ્લડ એકત્રિત થયું હતું.સાવરકુંડલામાં રહ્યો ઉત્સાહભર્યો પ્રતિસાદ.આ રક્તદાન અભિયાનમાં ધારી, અમરેલી રૂરલ, ચલાલા, વંડા, જાફરાબાદ મરીન તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનોનો પણ સક્રિય સહયોગ રહ્યો હતો. પોલીસ વિભાગના આ માનવતાભર્યા પ્રયાસની સ્થાનિક લોકોએ પ્રશંસા વ્યક્ત કરી હતી.