માંગરોળ: લિંબાડા ગામની સીમમાં રાયઝોન ગ્રીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સોલર પાર્કમાંથી ડીસી કેબલ વાયરોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ
Mangrol, Surat | Aug 19, 2025
માંગરોળના લિંબાડા ગામની સીમમાં સોલર પાર્ક માંથી ડીસી કેબલ વાયરોની ચોરી થતા અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી...