સુરેન્દ્રનગર શહેરમાં વાઈબ્રન્ટ સમિટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહીતના આગેવાનો રજૂઆત કરવા પહોંચે તે પહેલા જ પોલીસે તેમને ડિટેન કરી અટકાયત કરી હતી આ કાર્યવાહી મામલે આમ આદમી પાર્ટીમાં રોષ ફેલાયો હતો અને સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશ કોટેચાએ પ્રતિક્રિયા આપી હતી.