Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

ઝાલોદ: લીમડી સહિત ઝાલોદ તાલુકામાં સાંજે 8 વાગ્યા સુધીમાં 14 MM વરસાદ નોંધાયો, અત્યાર સુધીમાં 232 MM વરસાદ નોંધાયો

Jhalod, Dahod | Jul 6, 2025
આજે તારીખ 06/07/2025 રવિવારના રોજ તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર સવાર થી સાંજે 8 કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં 14 MM વરસાદ નોંધાયો, અત્યાર સુધીમાં 232 MM વરસાદ નોંધાયો.વહેલી સવારથી જ તાલુકામાં વરસાદ વરસ્યો.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.વરસાદના કારણે ઝાલોદ તાલુકામાં અનેક નદીઓમાં નવા નીરની આવક થઇ.