મોડાસા: શહેરના અલગ-અલગ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવમાં She ટીમનું પેટ્રોલિંગ
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અલગ અલગ નવરાત્રી મહોત્સવમાં સી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારની રોમિયોગીરી કરતા અથવા તો ખોટી રીતે વિડીયો બનાવનાર શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવનાર છે ખાનગી ડ્રેસમાં તૈયાર થયેલ શી ટીમ ગરબામાં પણ જોડાતી હોય છે