નવસારી: આરટીઓ એપીકે ફાઈલ વડે છેતરપિંડીનો ભોગ બને તે પહેલા પોલીસનો સંપર્ક કરતા મહિલા સાથે ફ્રોડ થતા બચ્યું
નવસારીમાં એક મહિલા ને whatsapp ઉપર આરટીઓ એપીકે નામની ફાઈલ આવી હતી જોકે આ ડાઉનલોડ કરતા તેના મોબાઈલમાં સર્કલ દેખાયું હતું જો કે તાત્કાલિક તેઓ પોલીસ સ્ટેશન ખાતે જતા સાયબર પોલીસે તેમના ફોનને સ્કેન કર્યા બાદ મહિલા સાથે ફ્રોડ થતા બચ્યું.