સુરેન્દ્રનગર શહેરના ધણી ધજા ડેમ પાસેના વિસ્તારમાં એક રસ્તા પર તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે જેથી માલધારી પશુ ચરાવવા જતા હોય છે ખેરાડી અને લીમલી ગામ તરફની સીમોમાં તેઓને ભારે આ લાગી ભોગી રહ્યા છે ત્યારે આ તંત્ર દ્વારા રસ્તો બંધ તે ખોલો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે