વેજલપુર: ગુજરાત યુનિવર્સિટીની જર્નાલિઝમની પરીક્ષામાં છબરડો, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન
ગુજરાત યુનિવર્સિટીની જર્નાલિઝમની પરીક્ષામાં છબરડો...MMCJમાં આવતીકાલનું પેપર આજે પુછાયું... તયારે સમગ્ર મામલે સોમવારે 1 કલાકની આસપાસ કોંગ્રેસ પ્રવાકતા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યુ છે.