ગાંધીધામ: કર્તવ્ય ટીમ દ્વારા દિવાળી નિમિત્તે જુદા જુદા વિસ્તારમાં મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કરાઇ
ગાંધીધામની કર્તવ્ય ટીમ દ્વારા રોશનીના પર્વ દિપાવલી પર્વ નિમિત્તે દેશના મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કરી પ્રતિમા સામે પવિત્ર ગૌ માતાના ગોબરથી બનેલા દીવડા પ્રગટાવી પ્રતિમા આસપાસ સુશોભન કરવામાં આવ્યું હતું.