પોરબંદર જિલ્લાના કપાસના ખેડૂતો માટે નોંધણી સમયમર્યાદા લંબાવવામાં આવી
Porabandar City, Porbandar | Oct 5, 2025
ટેકાના ભાવે કપાસ વેચવા માટે કપાસ ખેડૂત મોબાઈલ એપ પર ખેડૂતો માટે પોતાનું નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂઆતમાં તા.૦૧.૦૯.૨૦૨૫ થી તા. ૩૦.૦૯.૨૦૨૫ સુધી ખુલ્લી રાખવામાં આવી હતી જે નોંધણીની સમય મર્યાદા હવે તા.૩૧-૧૦-૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.