માંગરોળ: ઝંખવાવ ગામે બરોડા થી શેરડી જતા પદયાત્રી સંઘનું તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર દ્વારા સ્વાગત કરાયું
Mangrol, Surat | Oct 26, 2025 માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બરોડા થી શેરડી જતા સાઈબાબા પદયાત્રી સંઘનું તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર દ્વારા સ્વાગત કરાયું હતું છેલ્લા 21 વર્ષથી બરોડા ના કિશનવાડી થી શેરડી સાઈબાબા દર્શન માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે પદયાત્રી સંઘ ઝંખવાવ ગામે આવતા સેવાભાવી કાર્યકરોએ સેવા કરી હતી