ભચાઉ: દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ કચ્છમાં એલર્ટ, ભચાઉ વિસ્તારમાં પોલીસે વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું
Bhachau, Kutch | Nov 10, 2025 દિલ્હીમાં સોમવારે કારમાં વિસ્ફોટનો બનાવ બન્યો હતો. જે બાબતે કચ્છમાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભચાઉ વિસ્તારમાં વિવિધ જગ્યાએ પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.