રાજકોટ: જિલ્લાના વિવિધકેન્દ્રો પર રેવન્યુતલાટીની પરીક્ષા, હજારો ઉમેદવારોનું ભાવિ નક્કી થશે તમામ કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Rajkot, Rajkot | Sep 14, 2025
આજે રાજકોટમાં યોજાના રેવન્યુ તલાટી ની પરીક્ષામાં જિલ્લાના વિવિધ 162 કેન્દ્ર પર 49,027 ઉમેદવારો પરીક્ષા આપશે. બપોરે બે થી...