Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વાંસદા તાલુકામાં આંગણીયા પેઢીમાં પૈસા ગણવાના બહાને આવેલા ત્રણ શખ્સોએ પેઢી સંચાલકની નજર ચૂકવી અંદાજે ₹12.50 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અને સમગ્ર તાલુકામાં આરોપીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. #Navsari #Vansda #Loot #BreakingNews #GujaratNews CrimeNews Police SearchOperation Angadiya NavsariNews GujaratiNews NewBharatNews

Navsari, Navsari | Jul 20, 2026
વાંસદા તાલુકામાં આંગણીયા પેઢીમાં પૈસા ગણવાના બહાને આવેલા ત્રણ શખ્સોએ પેઢી સંચાલકની નજર ચૂકવી અંદાજે ₹12.50 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી અને સમગ્ર તાલુકામાં આરોપીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. #Navsari #Vansda #Loot #BreakingNews #GujaratNews CrimeNews Police SearchOperation Angadiya NavsariNews GujaratiNews NewBharatNews - Navsari News