કુતિયાણા: ભર ઉનાળે વિજકાપને લઈને હામદપરા ગામે સ્થાનિકો ત્રસ્ત, શનિવારે 15 કલાકથી વધુ સમય વીજ પુરવઠો ખોરવાયો #jansamasya
Kutiyana, Porbandar | May 25, 2025
હામદપરા ગામે ભર ઉનાળે વીજ કાપને લઈને લોકો ત્રસ્ત બન્યા છે. ગઈકાલે સવારના ૦૬:૦૦ વાગ્યાથી સાંજના ૦૮:૦૦ વાગ્યા સુધી વીજ કાપ...