Public App Logo
Jansamasya
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation

ધંધુકા: ખરડ ગામે શ્રમિકો ભરેલી પિકઅપ વાન પલટી ખાઈ જતા સર્જાયો અકસ્માત

Dhandhuka, Ahmedabad | Mar 15, 2026
*ધંધુકા તાલુકાના ખરડ ગામે શ્રમિકો ભરેલી પિક અપ વાન પલટી ખાઈ જતા સર્જાયો અકસ્માત* અકસ્માત માં એક યુવતી નું ઘટના સ્થળે જ મોત. શ્રમિકો બરવાળા તાલુકાના ના બેલા ગામના હોવાનું જાણવા મળ્યું છે. બેલા ગામ થી ખરડ ગામે ચણા કાપવા આવ્યા હતા. ધંધુકા/ ભડીયાદ/ફેદરા/ ધોલેરા એમ ચાર જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.