મોરબી: મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ અને કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને કપડાનું વિતરણ કરાયું
Morvi, Morbi | Oct 21, 2025 મોરબી : વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ અને કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નવલખી ફાટક પાસે કપડાં વહેંચી નાના ભૂલકા તેમજ જરૂરિયાત મંદોને દિવાળીના દિવસે એમના મુખ પર હાસ્ય લાવી સેવા કરી જન સેવા એ જ પ્રભુ સેવા વાક્યને સાર્થક કર્યું હતું.